અમારી વેબસાઈટ મારું નોલેજમાં આપનું સ્વાગત છે.
આ વેબસાઈટ એવા લોકો કે જેઓ સરકારી નોકરી જેવી કે GPSC, UPSC, પોલીસ ભરતી (પી. આઈ., પી. એસ. આઈ., કોન્સ્ટેબલ, જેલ સિપાહી), તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, હેડ ક્લાર્ક, બિનસચિવાલય ક્લાર્ક, ફોરેસ્ટ વગેરે ભરતી માટે લેખિત પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા સામાન્ય જ્ઞાન વધારવા માંગતા હોય તેવા લોકો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે.

0 comments: